નીચેનામાંથી કઈ પદાવલિ બહુપદી છે? કારણ આપો. જો પદાવલિ બહુપદી હોય,તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો.
$5x^2 + 11x - 2\sqrt{x}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ પદાવલિ $5x^2 + 11x - 2\sqrt{x}$ છે.
પદ $-2\sqrt{x}$ માં,$x$ નો ઘાતાંક $1/2$ છે,જે અનૃણ પૂર્ણાંક નથી.
બહુપદી માટે ચલના ઘાતાંક હંમેશા અનૃણ પૂર્ણાંક હોવા જોઈએ,તેથી આ પદાવલિ બહુપદી નથી.

Explore More

Similar Questions

નીચે આપેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x+1)$ છે તે શોધો:
$P(x) = 6x^3 + 11x^2 - 5x - 12$

શેષ પ્રમેયની મદદથી,જ્યારે બહુપદી $x^{3}+7x^{2}+17x+25$ ને $x+4$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

જો $x+1$ એ બહુપદી $2x^2+kx$ નો અવયવ હોય,તો $k$ ની કિંમત શોધો.

પદાવલિના અવયવ પાડો: $\frac{4x^2}{9} - \frac{1}{25}$

નીચે આપેલી બહુપદીની ઘાત નક્કી કરો:
$x^{3}-9x+3x^{5}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo